
બાયોડેટા માટે સારો ફોટો: પસંદ કરવાથી ઉમેરવા સુધીની સરળ ટિપ્સ
લગ્ન બાયોડેટા માટે કેવો ફોટો પસંદ કરવો, યોગ્ય સાઇઝ અને આકાર, વધુ ફોટા કેવી રીતે ઉમેરવા અને જૂનો ફોટો કેવી રીતે બદલવો. સારી પહેલી છાપ માટે સરળ ટિપ્સ.
વધુ વાંચો →દરેક બાયોડેટા ઓળખપત્રની ચકાસણી પછી જ ચાલુ થાય છે. આજે જ એપ ડાઉનલોડ કરો અને ફ્રી રજીસ્ટ્રેશન કરો.


ફક્ત ચાર સરળ પગલાં.
Android માટે Google Play અને iPhone માટે App Store પરથી એપ ઇન્સ્ટોલ કરો.
“ફ્રી રજીસ્ટ્રેશન” દબાવો, બાયોડેટાનું ફોર્મ ભરો અને મળેલા કોડથી તમારો મોબાઇલ નંબર ચકાસો.
એપમાં સપોર્ટ ટીમની ચેટમાં કોઈ એક ઓળખપત્ર (ડોક્યુમેન્ટ) નો ફોટો મોકલો.
ચકાસણી પછી સપોર્ટ ટીમ 48 કલાકની અંદર એકાઉન્ટ સક્રિય કરે છે, અને પછી તમને બાયોડેટા દેખાવા લાગે છે.
જરૂરી બધું જ, સરળ ભાષામાં.
દરેક બાયોડેટાનો પોતાનો ઇન્ડેક્સ નંબર હોય છે, જેમ કે PR1234. નંબર નાખો એટલે સીધો એ જ બાયોડેટા ખુલશે.
તમારો નંબર આપ્યા વગર, પહેલાં એપમાં મેસેજ કરીને વાત શરૂ કરી શકો છો.
દિવસમાં 1 બાયોડેટાની સંપર્ક માહિતી મેળવી શકો છો. આ મર્યાદા દરેક સભ્યના નંબરને દુરુપયોગથી બચાવવા માટે છે.
ઇચ્છો તો બાયોડેટામાંથી તમારો ફોટો છુપાવી શકો છો, અથવા નંબર દેખાતો બંધ કરીને ફક્ત મેસેજથી વાત કરી શકો છો.
જે બાયોડેટા પસંદ ન હોય તેને “અનુકૂળ નથી” કરો. એ તમને ફરી નહીં દેખાય, અને એ વ્યક્તિને તમારો બાયોડેટા પણ નહીં દેખાય.
તમારો બાયોડેટા PDF કે ફોટો તરીકે સેવ કરો, અથવા લિંકથી સગાં-સંબંધીઓને મોકલો.
પ્રજાપતિ વિવાહ એપની અસલી સ્ક્રીન — બાયોડેટા, વિગત, ફિલ્ટર અને English.




ખોટા બાયોડેટાથી બચવા, દરેક નવા સભ્યનું ઓળખપત્ર અમારી સપોર્ટ ટીમ જાતે તપાસે છે. ચકાસણી પછી જ એકાઉન્ટ ચાલુ થાય છે.
આમાંથી કોઈ એક — એ રજીસ્ટર કરેલ યુવક/યુવતીનું જ હોવું જોઈએ:
તમારે કયું ડોક્યુમેન્ટ મોકલવાનું છે એ એપમાં બતાવવામાં આવશે.

લગ્ન બાયોડેટા માટે કેવો ફોટો પસંદ કરવો, યોગ્ય સાઇઝ અને આકાર, વધુ ફોટા કેવી રીતે ઉમેરવા અને જૂનો ફોટો કેવી રીતે બદલવો. સારી પહેલી છાપ માટે સરળ ટિપ્સ.
વધુ વાંચો →
પ્રજાપતિ વિવાહ એપમાં ફ્રી રજીસ્ટ્રેશન કેવી રીતે કરવું: એપ ડાઉનલોડ કરો, બાયોડેટા ભરો, એક ઓળખપત્રનો ફોટો મોકલો અને ચકાસાયેલા બાયોડેટા જુઓ. દરેક પગલું સરળ ભાષામાં.
વધુ વાંચો →
પ્રજાપતિ પરિવારો માટે સલામત પાત્ર-શોધ: પહેલાં એપમાં મેસેજ, બાકીની વિગતો જાતે તપાસો, પહેલી મુલાકાત પરિવાર સાથે, પૈસા કે OTP ક્યારેય નહીં, અને શંકા લાગે તો જાણ કરો.
વધુ વાંચો →ડોક્યુમેન્ટ ચકાસાયેલા બાયોડેટા, ગુજરાતી અને English માં.
રજીસ્ટ્રેશન, ચકાસણી અને સંપર્ક વિશેના જવાબો વારંવાર પૂછાતા પ્રશ્નો માં જુઓ.
+91 93272 90952
ફોન કે WhatsApp, સોમવારથી શનિવાર, સવારે 9:30 થી સાંજે 6:30. બધી સંપર્ક માહિતી