પ્રજાપતિ વિવાહ

એકાઉન્ટ ડિલીટ કરોDelete your account

પ્રજાપતિ વિવાહ એપમાંથી તમારું એકાઉન્ટ અને બાયોડેટા ડિલીટ કરવાની બે રીત છે: એપમાંથી જાતે, અથવા આ પેજ પરથી વિનંતી મોકલીને.

There are two ways to delete your Prajapati Vivah account and biodata: yourself in the app, or by sending a request from this page.

1. એપમાંથી ડિલીટ કરો (સૌથી ઝડપી)1. Delete in the app (fastest)

  1. પ્રજાપતિ વિવાહ એપ ખોલો અને મદદ અથવા મારો બાયોડેટા માં જાઓ.
    Open the Prajapati Vivah app and go to Help or My biodata.
  2. હું મારું એકાઉન્ટ ડિલીટ કરવા માંગુ છું. (મદદ) અથવા મારો બાયોડેટા ડિલીટ કરો (મારો બાયોડેટા) દબાવો.
    Tap I want to delete my account. (Help) or Delete my biodata (My biodata).
  3. ડિલીટ કરવાનું કારણ પસંદ કરો.
    Choose the reason for deleting.
  4. હા, ડિલીટ કરો દબાવીને ખાતરી કરો.
    Confirm by tapping Yes, delete.

ડિલીટ કરતાં જ તમારો બાયોડેટા બધાને દેખાતો બંધ થઈ જાય છે અને આ એકાઉન્ટથી એપ વાપરી શકાતી નથી. ફક્ત એપ કાઢી નાખવાથી એકાઉન્ટ ડિલીટ થતું નથી.
As soon as you delete, your biodata is hidden from everyone and the account can no longer be used. Removing the app from your phone does not delete your account.

2. આ પેજ પરથી વિનંતી મોકલો2. Send a request from this page

એપ ખૂલતી ન હોય અથવા ફોન બદલાઈ ગયો હોય તો નીચેનું ફોર્મ ભરો. સપોર્ટ ટીમ તમારા નોંધાયેલા મોબાઈલ નંબર પર ફોન કરીને ખાતરી કર્યા પછી જ એકાઉન્ટ ડિલીટ કરશે.

If the app does not open or you have changed your phone, fill in the form below. The support team will call your registered mobile number to confirm before deleting the account.

તમારી માહિતીનું શું થાય છેWhat happens to your data

એકાઉન્ટ ડિલીટ થાય એટલે તમારો બાયોડેટા તરત જ બીજા સભ્યોને દેખાતો બંધ થઈ જાય છે. કાયદા મુજબ જરૂરી હોય, વિવાદના નિકાલ, છેતરપિંડી અટકાવવા કે યોગ્ય વ્યવસાયિક કારણો માટે અમુક માહિતી રાખવામાં આવી શકે છે.

When an account is deleted, the biodata is removed from the app at once and no one can see it. Certain information may be kept where the law requires it, to resolve disputes, to prevent fraud, or for legitimate business purposes.

માહિતી દૂર કરાવવી હોય તો તમારા ઈન્ડેક્સ નંબર અને નોંધાયેલા મોબાઈલ નંબર સાથે [email protected] પર લખો.

If you want your data removed, write to [email protected] with your index number and registered mobile number.

વધુ માહિતી: પ્રાઇવસી પોલિસી · More details: Privacy Policy

સંપર્કContact

ઈમેલ / Email: [email protected]
ફોન / Phone: +91 93272 90952
સમય: સોમવારથી શનિવાર, સવારે 9:30 થી સાંજે 6:30 / Mon–Sat, 9:30 AM–6:30 PM

© Prajapati Vivah · Mobilogy Software Services LLP · Privacy Policy · Terms