પ્રજાપતિ વિવાહ

નિયમો અને શરતો Terms and Conditions

છેલ્લે સુધારેલ: 17 નવેમ્બર 2026 · Last updated: 17 November 2026

1. આ નિયમો વિશે

પ્રજાપતિ વિવાહ (એપ અને વેબસાઇટ prajapativivah.co.in) પ્રજાપતિ સમાજ માટેની લગ્ન સેવા છે, જે Mobilogy Software Services LLP, અમદાવાદ દ્વારા ચલાવવામાં આવે છે. એપ કે વેબસાઇટ વાપરીને તમે આ નિયમો અને અમારી પ્રાઇવસી પોલિસી સ્વીકારો છો. નિયમો મંજૂર ન હોય તો કૃપા કરીને સેવા ન વાપરો.

2. ફ્રી રજીસ્ટ્રેશન

પ્રજાપતિ વિવાહમાં રજીસ્ટ્રેશન ફ્રી છે. કોઈ વ્યક્તિ પ્રજાપતિ વિવાહના નામે પૈસા માગે તો ચૂકવશો નહીં અને અમને તરત જાણ કરો.

3. કોણ વાપરી શકે (ઉંમર)

4. એક વ્યક્તિ, એક બાયોડેટા

એક વ્યક્તિનો ફક્ત એક જ બાયોડેટા રાખી શકાય. એક જ વ્યક્તિના એકથી વધુ બાયોડેટા મળશે તો વધારાના બાયોડેટા બંધ કરવામાં આવશે.

5. સાચી માહિતી

6. ડોક્યુમેન્ટ ચકાસણી

બાયોડેટા બીજા સભ્યોને દેખાય તે પહેલાં સપોર્ટ ટીમ ઓળખની ખાતરી કરે છે. આ માટે સ્કૂલ લીવિંગ સર્ટિફિકેટ, આધાર, પાન, પાસપોર્ટ કે ડ્રાઇવિંગ લાયસન્સમાંથી કોઈ એકનો ફોટો માગવામાં આવે છે. આ ડોક્યુમેન્ટ ફક્ત સપોર્ટ ટીમ જુએ છે, સભ્યોને ક્યારેય બતાવવામાં આવતો નથી. ખોટો કે બીજાનો ડોક્યુમેન્ટ આપવાથી બાયોડેટા સ્વીકારવામાં આવશે નહીં.

7. સંપર્ક અને દૈનિક મર્યાદા

બીજા સભ્યનો સંપર્ક નંબર "સંપર્ક" બટનથી મળે છે. દુરુપયોગ અટકાવવા માટે આ સુવિધા દરરોજ મર્યાદિત સંખ્યામાં જ વાપરી શકાય છે; મર્યાદા એપમાં બતાવવામાં આવે છે. મળેલો નંબર ફક્ત લગ્નની વાત માટે જ વાપરવો.

8. શું ન કરવું

9. બાયોડેટા બંધ કે બ્લોક કરવો

આ નિયમોનો ભંગ થાય, ખોટી માહિતી જણાય અથવા કોઈ સભ્યની ફરિયાદ સાચી લાગે, તો સપોર્ટ ટીમ કોઈ પણ બાયોડેટા બંધ (suspend) કે બ્લોક કરી શકે છે, મેસેજ કે સંપર્ક સુવિધા રોકી શકે છે, અથવા બાયોડેટા સ્વીકારવાની ના પાડી શકે છે. જરૂર પડે ત્યારે અમે કાયદાકીય સંસ્થાને જાણ કરી શકીએ છીએ.

10. લગ્નની કોઈ ગેરંટી નથી; માહિતી જાતે ચકાસો

11. એકાઉન્ટ ડિલીટ કરવું

તમે ગમે ત્યારે એપમાં મદદ અથવા મારો બાયોડેટા માંથી એકાઉન્ટ ડિલીટ કરી શકો છો, અથવા prajapativivah.co.in/delete-account પરથી વિનંતી મોકલી શકો છો. ડિલીટ પછી માહિતીનું શું થાય છે તે પ્રાઇવસી પોલિસી માં લખેલું છે.

12. સેવામાં ફેરફાર અને નિયમોમાં ફેરફાર

અમે એપની સુવિધાઓ બદલી, ઉમેરી કે બંધ કરી શકીએ છીએ, અને આ નિયમોમાં ફેરફાર કરી શકીએ છીએ. નવા નિયમો આ પેજ પર "છેલ્લે સુધારેલ" તારીખ સાથે મૂકવામાં આવશે. ફેરફાર પછી સેવા વાપરતા રહેશો તો નવા નિયમો સ્વીકાર્યા ગણાશે.

13. કાયદો અને કોર્ટ

આ નિયમો ભારતના કાયદા મુજબ છે. કોઈ પણ વિવાદ માટે ફક્ત અમદાવાદ, ગુજરાતની કોર્ટને જ અધિકાર રહેશે.

14. ફરિયાદ અને સંપર્ક

Mobilogy Software Services LLP, 410, આરોહી વર્વ, વકીલ સાહેબ બ્રિજ પાસે, એસ. પી. રિંગ રોડ, બોપલ, અમદાવાદ – 380058, ગુજરાત, ભારત
ઈમેલ: [email protected] · ફોન: +91 93272 90952
સમય: સોમવારથી શનિવાર, સવારે 9:30 થી સાંજે 6:30
ફરિયાદ અધિકારીની વિગત પ્રાઇવસી પોલિસી માં છે. કોઈ સભ્ય વિશે ફરિયાદ હોય તો એપમાં "રિપોર્ટ" કરો અથવા ઉપરના સંપર્ક પર જણાવો.

1. About these terms

Prajapati Vivah (the app and the website prajapativivah.co.in) is a matrimony service for the Prajapati community, run by Mobilogy Software Services LLP, Ahmedabad. By using the app or website you accept these terms and our Privacy Policy. If you do not agree, please do not use the service.

2. Free registration

Registration on Prajapati Vivah is free. If anyone asks you for money in the name of Prajapati Vivah, do not pay and tell us at once.

3. Who can use it (age)

4. One biodata per person

Each person may have only one biodata. If we find more than one biodata for the same person, the extra ones will be closed.

5. Truthful information

6. Document verification

Before a biodata is shown to other members, the support team verifies the person's identity using a photo of one document: school leaving certificate, Aadhaar, PAN, passport or driving licence. The document is seen only by the support team and is never shown to members. A biodata with a false document, or someone else's document, will not be accepted.

7. Contacts and the daily limit

You get another member's contact number by using "Contact". To prevent misuse, this can be used only a limited number of times per day; the limit is shown in the app. Use the number only to talk about marriage.

8. What you must not do

9. Suspension and blocking

If these terms are broken, false details are found, or a member's complaint is found to be true, the support team may suspend or block any biodata, stop its messaging or contact features, or refuse a biodata. Where needed, we may inform the authorities.

10. No guarantee of marriage; check details yourself

11. Deleting your account

You can delete your account at any time in the app from Help or My biodata, or send a request at prajapativivah.co.in/delete-account. What happens to your data after deletion is explained in the Privacy Policy.

12. Changes to the service and these terms

We may change, add or remove app features, and we may change these terms. New terms will be posted on this page with a new "Last updated" date. If you keep using the service after a change, you accept the new terms.

13. Governing law and courts

These terms are governed by the laws of India. The courts at Ahmedabad, Gujarat alone will have jurisdiction over any dispute.

14. Complaints and contact

Mobilogy Software Services LLP, 410, Aarohi Verve, Near Vakil Saheb Bridge, S P Ring Road, Bopal, Ahmedabad – 380058, Gujarat, India
Email: [email protected] · Phone: +91 93272 90952
Hours: Monday to Saturday, 9:30 AM – 6:30 PM
Grievance Officer details are in the Privacy Policy. To complain about a member, use "Report" in the app or contact us above.

© Prajapati Vivah · Mobilogy Software Services LLP · Privacy Policy · Delete account