અમારા વિશે
પ્રજાપતિ પરિવારોના દીકરા-દીકરીઓ માટે યોગ્ય પાત્ર શોધવાનું કામ સરળ અને સલામત બને — એ જ અમારો હેતુ છે.
આ એપ શા માટે?
લગ્ન માટે યોગ્ય પાત્ર શોધવામાં પરિવારને ઓળખાણ, સમય અને ભરોસો — ત્રણેયની જરૂર પડે છે. આ એપમાં પ્રજાપતિ પરિવારોના ચકાસાયેલા બાયોડેટા એક જ જગ્યાએ મળે છે — ગુજરાતી અને અંગ્રેજીમાં, ફ્રી રજીસ્ટ્રેશન સાથે.
આ સેવા કોણ ચલાવે છે?
આ સેવા Mobilogy Software Services LLP, અમદાવાદ દ્વારા ચલાવવામાં આવે છે.
410, Aarohi Verve, Near Vakil Saheb Bridge, S P Ring Road, Bopal, Ahmedabad 380058
કોઈ પ્રશ્ન કે સૂચન હોય તો અમારો સંપર્ક કરો.
અમારા સિદ્ધાંતો
ફ્રી રજીસ્ટ્રેશન
એપ ડાઉનલોડ કરવી અને બાયોડેટાનું રજીસ્ટ્રેશન ફ્રી છે.
ચકાસાયેલા બાયોડેટા
દરેક સભ્યનું ઓળખપત્ર સપોર્ટ ટીમ જાતે તપાસે છે, પછી જ એકાઉન્ટ ચાલુ થાય છે.
તમારી માહિતીની કાળજી
ઓળખપત્ર કોઈને દેખાતું નથી, ફોટો અને નંબર છુપાવી શકાય છે, અને સંપર્ક દિવસમાં 1 જ મળે છે.
તમારી ભાષામાં
આખી એપ ગુજરાતી અને અંગ્રેજી બંનેમાં ચાલે છે, જેથી પરિવારના વડીલો પણ સહેલાઈથી વાપરી શકે.
એપ ડાઉનલોડ કરો
ફ્રી રજીસ્ટ્રેશન — ડોક્યુમેન્ટ ચકાસાયેલા બાયોડેટા.
