પ્રજાપતિ વિવાહ

પ્રજાપતિ જ્ઞાતિના લગ્ન લાયક યુવક/યુવતીઓની લગ્ન વિષયક માહિતી માટે પ્રજાપતિ વિવાહ નામની મોબાઈલ એપ્લિકેશન બનાવવામાં આવેલ છે.

આ એપ્લિકેશનમાં લગ્ન વિષયક રજિસ્ટ્રેશન સંપૂર્ણ ફ્રી છે. જેનો દરેક જરૂરિયાતમંદ વ્યક્તિ એ લાભ લેવો અને પ્રજાપતિ જ્ઞાતિના દરેક વ્યક્તિને આ એપ્લિકેશન અંગે જણાવવા વિનંતી.

પ્રજાપતિ વિવાહમાં તમારા લગ્નવિષયક બાયોડેટાની ફ્રી નોંધણી કરવા માટે નીચે મુજબ કરો.
સ્ટેપ 1) નીચે આપેલ બટન પરથી પ્રજાપતિ વિવાહ મોબાઈલ એપ્લિકેશન ડાઉનલોડ કરો.
સ્ટેપ 2) પ્રજાપતિ વિવાહ મોબાઈલ એપ્લિકેશનમાં આપેલ "નવી નોંધણી" નું બટન દબાવીને તમારા લગ્નવિષયક બાયોડેટાનું ફોર્મ ભરો.

-:Contact Us:-
+91 74879 28311
સમય: સોમવાર થી શુક્રવાર સવારે 10:00 થી સાંજે 7:00 સુધી.